મિત્રો, જો આપ આપના બ્લોગને ગુજરાતી ટુલબારમાં ઉમેરવા માંગતા હો તો આપના બ્લોગનુ નામ, એડ્રસ સાથે અમને લખી મોક્લાવો અને આપના બ્લોગ પર નીચેના કોડને HTML તરીકે લગાડો, જો આ કોડ આપના બ્લોગ પર લગાવેલ હશે તો જ આપની વેબસાઈટ અથવા બ્લોગને ટુલબાર પર પ્રવેશ મળશે, જો આપના બ્લોગ પર HTML કોડ ન લગાડી શકાય તેમ હોય તો આપ અમારા ટુલબારની નીચ આપેલી લીંક પણ લગાડી શકો છો.
----------- Link ---------------
http://kakasab.myblogtoolbar.com/exe
----------- Link ---------------
OR
-------- HTML Code ------------
toolbar Designed by kakasab |
-------- HTML Code ------------
ઉપરની લીંક અથવા HTML કોડ (જે ગુજરાતી ટુલબારનુ પ્રમોશનલ બેનર છે, તેને આપના બ્લોગ પર લગાડ્યા બાદ આપ અમોને kakasab@gmail.com પર ઈમેલ કરો અને આપની લીંકની ખરાઈ કર્યા બાદ તુરંત જ આપના બ્લોગને ગુજરાતી ટુલબારમાં સમાવી લેવામાં આવશે.
2 comments:
join my blog in your toolbar.
I have already downloaded your toolbar and everything is working properly with radio also.
Meghdhanush
http://shivshiva.wordpress.com/
I am glade to see see the gujarti tool bar but the problem is can not read the tool bar. is there anyway you canread in gujarati or english on tool bar?
Post a Comment