Tuesday, October 2, 2007

આપના બ્લોગ પર ગુજરાતી ટુલબાર બેનર મુકો

મિત્રો, ઘણા સમયથી ગુજરાતી ટુલબાર પર કામ કરવાનો સમય મળતો ન હતો, આજે ફરીથી એક વખત સમય કાઢીને ગુજરાતી ટુલબાર ડાઉનલોડ કરવા માટે લીંક સાથેનું એક્ બેનર બનાવ્યુ છે, ઘણા મિત્રોએ જણાવ્યુ કે ગુજરાતી ટુલબાર ડાઉનલોડ કરવા માટેની જે લીંક આપેલ હતી તે કામ ન કરતી હતી, તે લીંક એકવાર ફરીથી સંકલીત કરી સાથે સાથે એક બેનર પણ મુક્યુ છે જે તમે તમારા બ્લોગ પર મુકી ને ગુજરાતી ટુલબારને વધુ ને વધુ ગુજરાતીઓ સમક્ષ પહોચાડી શકશો.

નીચે આપેલી લીંકને તમારા બ્લોગ પર HTML કોડમાં પેસ્ટ કરી શકો છો, બ્લોગસ્પોટ પર તો આ સગવડતા ઉપલબ્ધ છે જ. વર્ડ્પ્રેસમાં પણ લીંક વાપરી શકશો.

અહિંયા આપેલ કોડને કોપી કરો. અને તમારા બ્લોગ પર લગાવો.



ગુજરાતી ટુલબાર વિશે કંઈ પણ સલાહ-સુચન આપવા હશે તો તે પણ આવકાર્ય છે, આપ સૌના સહકારથી જ આ ટુલબાર વધુને વધુ ઉપયોગી થઈ શકે તેવુ બનાવી શકાશે. સુરેશદાદા અને જુગલકાકાના કહ્યા પ્રમાણે ગુજરાતી ટુલબારમાં બ્લોગ્સની સંખ્યા ઓછી છે, ઘણા મિત્રોના બ્લોગનો સમાવેશ કરવાનો બાકી છે, જે મિત્રો તેમના બ્લોગને ગુજરાતી ટુલબાર સાથે જોડવા માંગતા હોય તેઓ તેમના બ્લોગના url અને તેમના નામ સાથે kakasab@gmail.com પર ઈમેલ દ્વારા મોક્લી શકે છે.


Friday, September 21, 2007

ગુજરાતી ટુલબાર ઈન્સ્ટાલ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર

બહુ જ ટુંક સમયમાં ટુલબારમાં ઘણા બધા ફેરફાર તેમ જ નવા ફીચર્સ આવતા જશે, જેની જાણ તમને ટુલબારમાં રહેલા 'ટપાલી' ઓપ્શનથી મળતી રહેશે, ટપાલી દ્વારા તમે પણ તમારા અભિપ્રાય અમોને તેમજ બીજા ઉપયોગકર્તાને જણાવી શકશો. આશા છે આ ટુલબાર તમોને ઉપયોગી સાબીત થશે.

Monday, September 17, 2007

Privacy

We are committed to the privacy and security of our users. Our software is completely safe to install and use: it is unobtrusive, easy to deactivate and remove, and does not transmit any information in a manner that can identify a user. Unidentifiable statistics are sent to our system regarding usage of toolbar features. The statistics are completely anonymous and do not contain any personal identification. Toolbar users are allowed to disable statistical data transfer at any given time. We do not match individual users with their specific Web or toolbar usage and don't share the specifics with anybody. Most importantly, our software does only what it's supposed to do - help users search and surf more effectively. Moreover, our toolbar:
DOES NOT spy on your browsing habits.
DOES NOT launch pop-up or pop-under advertisements. Our business model is based on displaying sponsored links on search results pages (advertisers pay per click, not per appearance).
DOES NOT "hijack" your searches.
DOES NOT modify pages you visit.
DOES NOT block uninstallation. Our toolbar can be removed in seconds by using a standard uninstaller.
DOES NOT create security holes: The toolbar will not make it easier for other people or programs to access your computer.
DOES NOT and will not sell or rent your email address and other personal information.